ના રસ્તા મળ્યા, ના મંઝીલ મળી,
મને રાહબર ની ખબર ના મળી,
અડોઅડ ઘર ને, એક જ નગર,
છતાં એકબીજાની હદ ના મળી,
મળે દોસ્તો રાહમાં જે રીતે..
મને એવી સોબત કદી ના મળી.
નઝર તો મળી; દિલની બર ના મળી,
ના શબ્દો મળ્યા, ના શ્રધ્ધા મળી.
‘રૂષભ’ જે રીતે એ વલોવે હ્રદય,
ક્વચિત એને તારી કબર ના મળી.
- વિકાસ બેલાણી ‘રૂષભ’
મે 23, 2009 at 10:05 am
Priya ‘Rushabh’,
Aapni Mayusi Nu Ati Surekh
Drushya Nazar Samaksh Lavi
Shakya Chho.
Abahinandan.
Bhavishya Ma Pan Avij Krutiyo
Rachata Rahesho.
મે 23, 2009 at 5:17 pm
Priya madhukarabhai,
aapni comment mate khub khub abhar
mayushi ni paristhiti ni kalpana karine aa kruti nu sarjan karyu hatu.
મે 24, 2009 at 2:19 pm
સરસ ગઝલ…
અડોઅડ ઘર ને, એક જ નગર,
છતાં એકબીજાની હદ ના મળી,
આ શેર બહુ ગમ્યો…
June 21, 2009 at 7:11 pm
nice one vikasbhai…lakhta rehjo….thoduk prem, pranay ane bevafai ne lagtu tatha ‘current affairs’ par koi kataksh…aapni kalame manavani e66a 6…. wht u say?
June 27, 2009 at 7:14 pm
many thanks for the feed back.
ek satya katha tuk samay ma raju karvano chhu. kadach gamse…!!!
thanks again….be blessed.